આજ બહુજ દુઃખી ઘટના સામને આવી છે વેકેશન ની માજા કરતા 12 વી ક્લાસ ના સ્ટુડેંટ્સ નાની નાની ટૂર કરતા અતા પણ અચાનક એક એવું બનાવ બની ગયું જેનાથી હવે એમના વેકેશન હંમેશા માટે એમની જિંદગી નું અંત કરી દીધું છે અમદાવાદ શહેર ના ઘાટલોડિયા વિસ્તાર માં રહેતા 3 પરિવાર પોતાના એક એક।
Image Source
પુત્ર ગુમાવયા છે એનું કારણ એ છેય કે વડનગર વિસ્તારિત કી લગતી સાબરમતી નદી લગભગ 12 યુવક નહવા માટે ઉતરીપાડયા પણ એમને એ નથી ખબર કે આજનો દિવસ આપ છોકરા નહાવાની મઝા લયી રહ્યા છેય આજે નદી માં ખુબજ પાણી ધરોઈ ડેમ થી।
છોડવાનું છે પણ આ બધા છોકરાઓ આ વાત થી અજાણ્યા અતા અને પાર્થ નામનો યુવાન ઊંડા પાણીમાં ડુંબવા લાગ્યો હતો ત્યારે તેની મદદ માટે આયુષ મિહિર એન્ડ ભવ્ય આ 3 છોકરા પાર્થ ને બચાવવા પાણી માં કૂદી પડ્યા અને પાર્થ ને તો જેમ તેમ ત્યાં ।
થી નીકળી લીધું પણ આ 3 છોકરા પાણી ની ઊંડાણ થી એન્ડ પાણી નું વહાવ થી પોતાને ના બચાવી શક્યા અને ત્રણે છોકરા પાણી માં ડૂબી પડ્યા અને તેમનું મૌત થયી ગયું આ ખબર થી ઘાટલોડિયા વિસ્તાર માં હડકંપ મચી ગયું છે ત્રણેય છોકરા પાટીદાર એટલે ।
Image Source
પટેલ હતા અને તેમનું મૌત થતા તેમના પરિવાર વાળા પાર બહુ દુઃખી છે તો મિત્રો આ ઘટના થી એક વાસ્તુ સીખ્વા જેવી છે ક્યારે પણ છોકરાઓને નદીમાં નાહવા માટે ના જવાદો આવા તો ઘણા વાક્ય બની ચુક્યા છે એની સાવચેતી તો અમારે રાખવી જોઈએ ।
બહુ દુઃખની વાત છે છોકરા મઝા કરવા ગયા અને ઘટના સ્થળ ઉપર જ મૌત થયી ગયું એવું કોઈના પરિવાર સાથેય ના થાયે આવી હું પ્રાર્થના કરું છું ।
You got a 6.18% upvote from @postpromoter courtesy of @shalusharma!
Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!