સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,
જેની આમ કોઇ કિંમત નથી,
પણ તે જેની સાથે જોડાય
જાય છે તેની કિંમત વધી જાય છે...!!
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે....
Gn tc sd
last quote is dope !!
@sarcastic Really good post.