એક પિતા અને તમે કેવી રીતે જોશો એક પિતા એની સગી ઓલાદને હંમેશા પ્રેમ કરે છે અને એનું સારું છે છે અને એના છોકરાઓને આગળ વધારવા મદદ કરે છે અને આ લોકોને કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે રાત દિવસ એક કરી નાખે છે પણ આજે એક દુખદ
Image Source
સમાચાર એ છે કે એક પિતાએ એની પુત્રીને ઢોર માર મારવાથી એને ગંભીર ઈજા થઈ અને હોસ્પિટલમાં જ એનું સારવાર દરમિયાન મોત થઈ ગયું બહુ દુઃખની વાત છે કે પિતા તો એવા હોય છે જે ઓલાદને દિલો પર મૂકીને એમની રક્ષા કરે છે પણ આ કેવો પિતા છે જેણે પોતાની જ ઓલાદને મારી મારી જાનથી મારી નાખી આગળ ઈન્સાનિયત નું કામ નથી આ તો રહેવાની જ છે પણ આ સમજમાં
Image Source
નથી આવતી રહેવાનો જેવા કામ આજકાલના ઇન્સાન એટલે માણસ એટલે નેતાઓ ક્યારેય થી કરવા માંડ્યા હવે આ તો એક ગંભીર પ્રશ્ન ઉભો થઇ ગયો છે કે પિતાએ કયા કારણોસર એની જ દીકરીને ઢોરમાર મારીને મોતની નીંદ છોડાવી દીધી અમે અપેક્ષા રાખે છે કે આના ઉપર પોલીસ કાર્યવાહી કરે અને એના પિતાને અરેસ્ટ કરી લે અને જો એ દોષી સાબિત થાય તો એને સખત સજા આપવામાં આવે અને એની દીકરીને ઇન્સાફ મને એવું અમે ઇચ્છીએ છીએ
Sort: Trending