તમિલનાડુમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેની કોઈને કલ્પના પણ નથી કરી શકતું આ ન્યૂઝ just પોઝિટિવ inspiration એન્ડ મોટીવેશનલ છે એટલે આમા કંઈ પણ નેગેટીવ નથી જોવા મળતું તમિલનાડુ થી આ ખબર મળી છે ત્યાંના કલેકટર ઓફિસર અન્બાજગન સાહેબે એક એવું એવું કામ કર્યું છે તે ઘણા વર્ષો સુધી તમિલનાડુની જનતા યાદ કરશે હવે તમે તો જાણો જ છો કે।
Image Source
કલેકટરની પોસ્ટ બહુ જ ટોપ લેવલની પોસ્ટ માનવામાં આવે છે અને એ તમને કલેક્ટર અધિકારી સરકારી કારમાં સફર કરે છે એ તો સામાન્ય વાત ગણાય છે પણ ક્યારે તમે એ જોયું કે કલેકટર ઓફિસર તો તેના ડ્રાઇવરને એમની જગ્યાએ બેસાડીને પોતે જ ડ્રાઈવર।
બનીને એટલે કે કાર ચલાવીને ડ્રાઈવરને સન્માન આપે એવું ક્યારેય આપણે સાંભળ્યું નથી તો જોઈ લો આ તસવીરોમાં આ તસવીરોમાં તમે જોઈ શકો છો એક કલેક્ટર સાહેબ તેમના ડ્રાઇવરને માલિકની જગાએ બેસવા માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તમે મારી જગ્યાએ બેસી જાઓ આ શબ્દો એવા છે જે ક્યારેય ભુલાવી નથી શકાય એવું કહેવાનું છે એના ડ્રાઇવર સાહેબનુંકલેકટર સાહેબ માટે એમના ભરોસેમંદ ।
Image Source
ડ્રાઇવર જેમનું નામ છે પારામાસિવના 35 વર્ષ ડ્રાઇવરની ફરજ બજાવી રહ્યા હતા હવે એમનો રિટાયર્ડ થવાનો ટાઈમ આવી ગયું છે તો કલેક્ટર સાહેબે એમને રિટાયરમેન્ટનો એક જોરદાર gift આપવા માટે એમના માટે એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કર્યું અને એમાં એમને સન્માનિત કર્યા અને એની જગ્યાએ કલેકટર સાહેબ પોતે ડ્રાઇવર બનીને એમને રિસીવ અને drop કરીને એક એવું ઉદાહરણ આપ્યું છે કે।
જેમાં તમે જોઇ શકો છો કે સાહેબ પોસ્ટ કેટલી ઉંચી હોય પણ એ નીચે ને પણ માણસને પણ સન્માન આપે છે ને માલિક અને નોકર માં કોઈ ભેદભાવ નથી જોવા મળતો જ્યારે ઇવેન્ટ ઉપર ડ્રાઇવર સાહેબને એમના કલેકટર સાહેબે કીધું કે હું તમને ઇવેન્ટમાં પોતે રિસીવ કરવા આવે છે તેમને drop કરી દઈશ ડ્રાઈવર સાહેબે ના કીધું કે તમે અમારા માલિક છો આજે અમે તમને ના જઈ શકીએ પણ ઘણી।
Image Source
રિક્વેસ્ટ કર્યા પછી રિક્વેસ્ટ પૂરી કરવામાં આવી અને આ ખુબજ સરસ એમની રિટાયરમેન્ટનો 1 યાદગાર એવા જ બની ગયો અને એ વર્ષો સુધી યાદ રાખવામાં આવશે અને આ પોઝિટિવ news તે મને અને તમને પણ ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું છે કે જીવન જીવવાનો માર્ગદર્શન પણ મળ્યું હશે તો આશા રાખું છું ખબર તમને ઘણી પસંદ આવી હશે અને તમને મોટિવેટ પણ કરી હશે।
You got a 8.21% upvote from @postpromoter courtesy of @shalusharma!
Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!