આજથી શરૂ થઈ ગયું છે એ મેમો ટ્રાફિક નિયમોનો ભંગ વારંવાર કરતા લોકો સામે હવે સરળતાથી આના ઉપર અંકુશ લગાવવા માટે ગુજરાત સરકારે અન્ય શહેરોમાં ખાસ કરીને અમદાવાદમાં ઈ-મેમો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે જો હવે તમે નિયમ ।
તોડશો તો પોલીસ તમારા પાછળ આવે કે ન આવે ઇ મેમો જરૂર તમારા પાછળ આવશે અને
આ ખાતરી તમે કરી લો કે ટ્રાફિક સિગ્નલ ઉપર 1300 થી વધારે સીસીટીવી કેમેરા મૂકવામાં
આવ્યા છે અને એ માટે છે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે એના ।
ઉપર કાર્યવાહી કરવામાં આવશે એટલે હવે સાચવીને જજો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરજો નહિતર તમારા ઘરે તમને ઈ-મેમો પહોંચાડી દેવામાં આવશે અને જો તમને વારંવાર ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા રહેશો તો એ તમારા માટે ચિંતાનો વિષય બની ।
શકશે હવે ટેક્નોલોજી એવી રીતે કામ કરી રહી છે કે તમને ઈ-મેમો તમારા ઘરે તો આવશે જ પણ તમને એસએમએસ ઉપર બે જાણ કરી દેવામાં આવશે કે તમારા ઉપર આ દંડ ફટકારવામાં આવ્યો છે એટલે હવે ટ્રાફિક સિગ્નલનું ખ્યાલ રાખજો અને ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન ન કરો હવે સાચવીને ચાલો ને બીજાને પણ ચાલવા દો આ બધું એટલે કરવામાં આવ્યું છે કે વધતા ।
અમદાવાદમાં 63 જંકશનો પર 1360 જેટલા કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. અગાઉ જનરેટ થયેલા 9 લાખ ઈ-મેમોનો દંડ વસૂલવા અંગે વિચારણા ચાલી રહી છે. લોકોને ઈ-મેમો ઉપરાંત તેમના મોબાઈલ ફોનમાં પણ એસએમએસથી મેમો અંગેની જાણ કરવામાં આવશે.
અકસ્માતને કંટ્રોલ કરી શકાય અને આકાશમાં તો શહેરમાં ઘણા વધી રહ્યા છે આનું કારણ છે એટલે ગુજરાત સરકારે અને અમદાવાદ ટ્રાફિક પોલીસે આ નક્કી કર્યું છે કે હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું દરેક માટે જરૂરી છે જો એક ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો હવે એના ઉપર જોરદાર દંડ ફટકારવામાં આવશે ।